land for sale patan - harij main road touch prime location
moje - kalana
taluko : - HARIJ
DIST :- PATAN
SIZE - 1000 VIGHA
Google location :- GJ SH 10
https://maps.app.goo.gl/KJ9BE7zmnMwYsSAa9
price Rs. 1.15 Lac per vigha
DATE :- 24 // 11 // 2022
AD NO :- 24112022RF%6GRGUJ
પાટણ હારીજ મેઈન હાઇવે ટચ લોકેશન.
⬛️⬛️⬛️⬛️⬛️⬛️⬛️⬛️⬛️
પાટણ જીલ્લામાં જમીન વેચવાની છે.
મોજે ગામ - કલાણા.
તાલુકો - હારીજ.
જીલ્લો - પાટણ.
જમીન એરિયા - 1000 વીઘા.
જમીનના ભાવ - 1 વીઘાના 15 લાખ નેગોસીએબલ.
બિલકુલ હાઇવે ટચ લોકેશન. હાઇવે ઉપરથી ડાયરેક્ટ જમીનમાં પગ પડે એટલું જબરદસ્ત લોકેશન.
ચારેવ બાજુ ફરતે તાર ફ્રેનસીંગ કમ્પાઉન્ડ.
મકાન પાણી લાઈટ જેવી તમામ સગવડો ઉપલબ્ધ.
ચોમાસુ, શિયાળુ, ઉનાળુ, ત્રણેવ ઋતુમાં ખેતી કરી શકાય એટલી જબરદસ્ત ફરદ્રુપ જમીન.
ફાર્મહાઉસઓના પ્રોજેક્ટ માટે પણ અતિસુંદર અને કુદરતી લોકેશન.
ટાઉનશીપ જેવા મોટા પ્રોજેક્ટ માટે પણ જબરદસ્ત લોકેશન.
ઇન્ડસ્ટ્રીઅલ પ્લોટો બનાવવા માટે પણ ઉત્તમ લોકેશન.
વિકેન્ડવીલા પ્રોજેક્ટ માટે પણ જબરદસ્ત લોકેશન.
વેરહાઉસનાં મોટા પ્રોજેક્ટ માટે પણ સર્વોત્તમ લોકેશન.
બગાયતી ખેતી... કૃષિ યુનિવર્સીટી... ફળ ફળાડી ઝાડોની વાડી બનાવવા માટે પણ ઉત્તમ લોકેશન.
અને ફક્ત ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે પૈસા રોકવા માંગનાર પાર્ટીઓ માટે ઉત્તમ નહિ પરંતુ અતિઉત્તમ થી પણ વધીને સર્વોત્તમ લોકેશન.
એકદમ જોરદાર ટેબલ લેન્ડ પિયત કરાઈ એવી જમીન.
એકદમ જોરદાર ડેવલોપમેન્ટ એન્ડ માર્કેટેબલ પ્રાઈમ એરિયા લોકેશન.
આપને પેહલી નજરમાંજ જોતા ગમી જાય એ રિતેનું લોકેશન છે.
બજેટમાં પણ એટલું સસ્તું કે પતરાનાં ભાવમાં સોનાની લગડી.
ખરીદવા માટે આજેજ દોડતા પગે અમારો સંપર્ક કરો.
વેહલા એજ પેહલા.
Priydeep Real Estate Management Since 1998
Mo. 9824539077
or more property option link our facebook Page:-
https://www.facebook.com/realestatepropertyinahmedabad/
# real estate ahmedabad
# real estate property in ahmedabad
# land for sale patan - harij main road touch prime location